My Divine
Home
Bhajan
Quotes
About Author
Contact Us
Login
|
Sign Up
ENGLISH
HINDI
GUJARATI
My Divine Blessing
VIEW HYMN
Hymn No. 1315 | Date: 06-Oct-1999
Text Size
પાગલ થઈ ગયો છું તારા પ્યારમાં, સમજ પણ જાતી રહી તારી પાછળ
પાગલ થઈ ગયો છું તારા પ્યારમાં, સમજ પણ જાતી રહી તારી પાછળ
યાદ કરવા બેસુ છું યાદ ન આવે મને કઇક બીજો- તારા ખ્યાલમાં
જીતે જી મુંઝવાય ગયો છું તારા સાથે ખ્વાબોમાં પુરાઈ ગયો છું
હસી છે મારો તો પળ ગુજારુ જો તારા સાથે, ક્યાં પણ આ જગતમાં
મન ભટકી- ભટકીને પોહોચે પાસે તારા, તારા સિવાય કોઈ ના ભાવે
મુશ્કિલો વધતી જાય છે જેમ-જેમ પોહુચુ છું પાસે તારા
શ્વાસ ની જરૂરત મટતી જાય છે, ભુખ -પ્યાસ ખબર ના રહી તારા પ્રેમમાં
અવગુણ ની સમજ ના રહી, તારા પ્રેમમાં બધા ગુણવાન દેખાય છે
હાસ્યસ્પદ સ્થિતિ મારી બની ગયી છે તારા સમાજમાં એ.. પણ ગમે છે અત્યારે
અરે.. પ્રભુ મિટવાવી દે તારા પ્રેમમાં મને આવશે બહુ મજા
- ડો.સંતોષ સિંહ
Previous
जब-जब देगा तू संगीत गाएँगा हम तब-तब प्यार के गीत ।
Next
तुम नहीं जा सकते छोड़कर हमको, ललकार है हमारी ये तुमको ।
*
*