VIEW HYMN

Hymn No. 913 | Date: 03-Apr-1999
Text Size
આઓ જરા સામે મારા, રમીશ હૂઁ તારા સાથે રાસ ।
આઓ જરા સામે મારા, રમીશ હૂઁ તારા સાથે રાસ ।
ક્યારથી હૈયું તડપી રહ્યું છે, જોઈ જોઈ ને તને ।
જીવનમાં કંઈક પણ આશ્ચર્ય જનક નથી છે જો તારો સાથ મળશે
રાતે તારો ખાબ જોતા-જોતા, દિવસ માં મુઝાઈ જાઊં છું
ખોટું અને સાચું નું ભેદ ગયું છે મટી, તારા પ્યારમાં ભાન મારા જતો રહ્યો
પૂજા કરવા બેસું છું તારા સામે, પ્યાર ની વાત કરવા લાગું છું
ખયાલ હૂઁ મારા કરી શક્તો નથી, જો નજર પડી ગયી તારા ઉપર
શોર-શરાબો અડી શક્તો નથી, જ્યારે ગુંજે ગીત હૈયામાં
દર્દ છે હૈયામાં પણ ગમ નથી, તારા આવાના રાહ જોઉં છું
આવી ના શકે તું તો મને બોલાઈ લે, પલ દો પલ માટે ના સદા ।


- ડો.સંતોષ સિંહ